To
ચોપડા વિતરણ કાર્યક્રમ:- ૧. ગોકુલધામ, વેજલપુર:તારીખ ૧૫ અને ૧૬ મે ૨૦૨૬ શુક્રવાર, શનિવાર સાંજે ૪.૩૦ થી ૭ અને તારીખ ૧૭ મે ૨૦૨૬ રવિવારે સવારે ૧૨.૦૦ થી ૬.૦૦ || ૨. ભાટિયાપોળ, રાયખડ:તારીખ ૧૮ અને ૧૯ મે ૨૦૨૬ સોમવાર અને મંગળવારે સાંજે ૫ થી ૮.
📒 📚 📖 ચોપડા વિતરણ કાર્યક્રમ📚 📖 📒 ૧. ગોકુલધામ, વેજલપુર: તારીખ ૧૫ અને ૧૬ મે ૨૦૨૬ શુક્રવાર શનિવાર સાંજે ૪.૩૦ થી ૭ અને રવિવારે તારીખ ૧૭ મે ૨૦૨૬ રવિવારે સવારે ૧૨.૦૦ થી ૬.૦૦ ૨. ભાટિયાપોળ, રાયખડ: તારીખ ૧૮ અને ૧૯ મે ૨૦૨૬ સોમવાર અને મંગળવારે સાંજે ૫ થી ૮. મળવાપાત્ર નોટબુક / ચોપડા જુનિયર / સિનિયર કેજી: વિધાર્થી દીઠ ૫ નંગ નોટબુક ધોરણ ૧ થી ૪: વિધાર્થી દીઠ ૧૦ નંગ નોટબુક ધોરણ ૫ થી ૭: વિધાર્થી દીઠ ૨૦ નંગ ચોપડા ધોરણ ૮ થી ૧૨ તથા કોલેજ: વિધાર્થી દીઠ ૩૦ નંગ ચોપડા નોટબુક ૧ નંગના રૂપિયા ૧૦.૦૦ ચોપડા ૧ નંગના રૂપિયા ૨૫.૦૦ ✍️પ્રમુખ, પ્રતાપસિંહ એન. ચાવડા, તથા કારોબારી સભ્યો, અમદાવાદ બારશાખ રાજપૂત જ્ઞાતિ પંચ, અમદાવાદ🚩